જો પીળા રંગના $FeCl_3$ દ્રાવણમાં ઝીંકના ટુકડા ઉમેરવામાં આવે,તો તે ખૂબ જ આછા લીલા રંગમાં ફેરવાય છે. તેનું કારણ શું છે?

  • A
    $FeCl_3$ નું દ્રાવણ જળવિભાજનને કારણે એસિડિક હોય છે અને ઉમેરેલ ઝીંક નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે જે $FeCl_3$ નું $FeCl_2$ માં રિડક્શન કરે છે
  • B
    $FeCl_3$ નું દ્રાવણ બેઝિક હોય છે અને ઉમેરેલ ઝીંક $H_2$ ઉત્પન્ન કરે છે જે $FeCl_3$ નું $FeCl_2$ માં રિડક્શન કરે છે
  • C
    ઝીંક $FeCl_3$ નું $FeCl_2$ માં રિડક્શન કરે છે
  • D
    એક પણ સાચું નથી

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા શક્ય નથી?

એસિડિક દ્રાવણમાં જેમાં ઋણ આયન હાજર છે,તેમાં $KMnO_4$ ના દ્રાવણના થોડા ટીપાં ઉમેરવામાં આવે છે. નીચેનામાંથી કયો આયન હાજર હશે તો $KMnO_4$ ના દ્રાવણના રંગમાં ફેરફાર થશે નહીં?

નીચેના સમીકરણોને ઓક્સિડેશન આંકની પદ્ધતિ દ્વારા સંતુલિત કરો:
$(a) Fe^{+2} + H^{+} + Cr_2O_7^{-2} \to Cr^{+3} + Fe^{+3} + H_2O$
$(b) I_2 + NO_3^- \to NO_2 + IO_3^-$
$(c) I_2 + S_2O_3^{-2} \to I^{-} + S_4O_6^{-2}$
$(d) MnO_4^- + C_2O_4^{-2} \to Mn^{+2} + CO_2$

Difficult
View Solution

નીચેનામાંથી કયું આયોડિનને રંગવિહીન કરતું નથી?

Difficult
View Solution

$CO_2$ અને $SO_2$ વાયુઓને કોનો ઉપયોગ કરીને અલગ પાડી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo